મલ્ટિક્સ MX

એમએક્સ માં વધુ સામાન રાખવા માટે પૂરતી જગ્યા છે. તેની બિલ્ટ-ઇન મ્યૂઝિક સિસ્ટમ ફેમિલી રોડ ટ્રિપ તથા વેકેશન માં જવા માટે પરફેક્ટ છે. એમએક્સ ફુલી લોડેડ છે, જે એમના માટે બનાવવામાં આવ્યું છે જેઓ અનેકવિધ કાર્યો કરે છે અને ફ્લેક્સિબિલિટીની ઈચ્છા રાખે છે.

ચાર રંગોમાં ઉપલબ્ધ છે

રીચ રેડ
બ્રાઇટ યલો
પ્યોર વ્હાઇટ
સૉફ્ટ સિલ્વર

રીઅર કવર સાથે એમએક્સ* ક્વોટ માટે વિનંતી કરો બ્રોશર ડાઉનલોડ કરો *રીઅર કવર એક્સેસરી તરીકે ઉપલબ્ધ.

360oદર્શાવો

0%

    ગેલેરી

    વિશિષ્ટ વિગતવર્ણન

    પેરામીટર્સ મલ્ટિક્સ MX
    વાહનનો પ્રકા પર્સનલ
    સીટિંગ ક્ષમતા 5
    ઇંધણ ડીઝલ
    એન્જિનનો પ્રકાર G510W III (ગ્રીવ્સ ફોર સ્ટ્રોક, સિંગલ સિલિંડર BS III)
    એન્જિન સિસ્ટમ ડાયરેક્ટ ઇંજેક્શન નેચરલ એસ્પિરેશન
    ઇંધણ ટેંક ક્ષમતા, (લીટર) 11.5
    ટ્રાન્સમિશન મેન્યૂઅલ : 4 ફૉરવર્ડ + 1 રીવર્સ
    ઇંધણ ક્ષમતા (સીસી) 510.7
    મહત્તમ પાવર (PS @ RPM)
    મહત્તમ પાવર (KW @ RPM)
    9.92 PS at 3000
    7.3 KW at 3000
    મહત્તમ ટૉર્ક (Nm @ RPM) 27.1 Nm at 1400-2200
    કર્બ વેઇટ (કિગ્રા) 750
    વાહનનું કુલ વજન - GVW (કિગ્રા) 1150
    લંબાઈ (એમએમ) 3235
    પહોળાઈ (એમએમ) 1585
    ઊંચાઈ (એમએમ) 1856 
    વ્હીલબેઝ (એમએમ) 2005
    વ્હીલ ટ્રેક ફ્રન્ટ (એમએમ) 1350
    વ્હીલ ટ્રેક રીઅર (એમએમ) 1350
    બૂટ સ્પેસ (લીટર્સ) 418.3
    ટર્નિંગ સર્કલ રેડિયસ (એમ) 3.93
    ગીયર ટાઇપ કૉન્સ્ટન્ટ મેશ
    સસ્પેન્શન ફ્રન્ટ હાઇડ્રોલિક મેકફર્સન સ્ટ્રટ
    સસ્પેન્શન રીઅર હાઇડ્રોલિક ડબલ વિશબોન
    ટાયર સાઇઝ 155/80 R13 79T, રેડિયલ / ટ્યૂબલેસ
    બ્રેક્સ : ફ્રન્ટ એન્ડ રીઅર ડ્રમ, હાઇડ્રોલિક
    ગ્રાઉન્ડ ક્લીઅરન્સ (એમએમ) 172

    Rotate back to portrait mode.